સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન ‘‘ઓડિટરના હકો’’ના સંબંધમાં સાચું નથી ?

બોર્ડ ઑફ ડિરેકટર્સની સભામાં હાજર રહેવાનો અધિકાર
હિસાબો અંગે માહિતી મેળવવાનો અધિકાર
વેતન મેળવવાનો અધિકાર
નિષ્ણાતની સલાહ મેળવવાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___

ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે.
પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે.
અગાઉથી ચુકવેલ છે.
ચૂકવવાનું બાકી ખર્ચ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલાં વિધાનો પૈકી કયું વિધાન ખરું નથી ?

શુદ્ધ એકનોંધમાં પેટા નોંધોમાં ફક્ત રોકડમેળ રાખવામાં આવે છે.
ખરીદ માલ પરત શોધવા માટે લેણદારોનું ખાતું ખોલવામાં આવે છે.
ઉધાર વેચાણ શોધવા દેવાદારોનું ખાતું ખોલવામાં આવે છે.
પ્રચલિત એકનોંધી પદ્ધતિમાં ખાતાવહીમાં ઊપજ ખર્ચનાં ખાતાં ખોલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GSTના અમલ પછી નીચેનામાંથી કયો કેન્દ્રીય કરવેરો નાબૂદ થશે નહીં ?

બેઝિક કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ અને કસ્ટમની વધારાની ડયુટી
સર્વિસ ટેક્સ
વેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP