સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કરપાત્ર વ્યક્તિનું વાર્ષિક વેચાણ ₹ ___ સુધીનું હોય, તેને ઉચ્ચક વેરાનો વિકલ્પ આપવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયું અનામત નફા-નુકસાન ફાળવણી ખાતેથી ઉભું કરાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી ₹ 30,000, ઉધાર વેચાણ ₹ 1,76,000, રોકડ વેચાણ ₹ 40,000, આખર સ્ટોક ₹ 15,000, શરૂઆતનો સ્ટોક ₹ 25,000 કાચા નફાનો દર પડતર પર 20% હોય તો ઉધાર ખરીદી કેટલી ગણાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંચાલકોને સહાયભૂત થાય તેવી હિસાબી પદ્ધતિ એટલે ___