સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે?

₹ 1,26,000
₹ 1,20,960
₹ 1,44,000
₹ 1,29,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે

ધ્યાનમાં લેવાય છે
ઉમેરાય છે
મહત્વની પડતર છે
બાદ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ?

સચિવ શ્રી (મહેસૂલ)
કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન
કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે.

ડિવિડન્ડ અને કમાણી બંને પર
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત ડિવિડન્ડ
ફક્ત કમાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP