સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે.

બચત
ચાલુ
રિકરિંગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર બિનરોકડ વ્યવહાર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઘસારો
માંડી વાળેલ અદ્રશ્ય મિલકતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ.

રૂઢિચુસ્ત
જોખમ
હેજિંગ
આક્રમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂળભૂત રીતે ખાતાંને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેની ડાબી બાજુને શું કહે છે ?

ઉધાર બાજુ
જમા બાજુ
ખોટી બાજુ
સાચી બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP