સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં વીમાના ધંધાનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?