સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘટતી જતી પેઢીમાં કંપનીનાં વળતરનો દર આવશ્યક દર કરતાં ___ હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકડમેળ મુજબની બાકી રૂ. 8000 છે. રૂ.5000 અને રૂ.18000 ના ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી તો સિલકમેળ પછી પાસબુકની સિલક કેટલી થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીની વિસર્જન માટે નીચેના પૈકી કોણ અરજી ન કરી શકે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.