સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ? ફક્ત રોકડ પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ મિશ્ર પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ મિશ્ર પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જૂની ઘાલખાધ વસૂલ થાય ત્યારે તે ___ ખાતે જમા થશે. ઘાલખાધ ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના દેવાદારો ધંધો વેચનારના લેણદારો ઘાલખાધ ધંધો વેચનારના ઉપલક ખાતે ધંધો વેચનારના દેવાદારો ધંધો વેચનારના લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે ધ્યાનમાં લેવાય છે બાદ થાય છે મહત્વની પડતર છે ઉમેરાય છે ધ્યાનમાં લેવાય છે બાદ થાય છે મહત્વની પડતર છે ઉમેરાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું હિસાબી ધોરણ 1 (Ind As 1) મુજબ નાણાંકીય પત્રકમાં સમાવિષ્ટ છે ? પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક આપેલ તમામ નફા નુકસાન ખાતું પાકું સરવૈયું રોકડ પ્રવાહ પત્રક આપેલ તમામ નફા નુકસાન ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ? 1,00,000 1,20,000 1,50,000 1,40,000 1,00,000 1,20,000 1,50,000 1,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામું, નામાપદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય ? ના હા અતિશયોક્તિ ગણાય. કંઈ કહેવાય નહીં ના હા અતિશયોક્તિ ગણાય. કંઈ કહેવાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP