કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા દેશે દુનિયાના સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનેન્સ' પર પ્રતિબંધ મૂક્યો ? UK જાપાન USA રશિયા UK જાપાન USA રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો. છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ટુ - વ્હીલર : રૂ. 20,000 ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ આપેલ તમામ ટુ - વ્હીલર : રૂ. 20,000 ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખેડૂતોને જમીન આધારિત પાકનું માર્ગદર્શન આપવા માટે ___ એ આત્મનિર્ભર કૃષિ એપ વિકસિત કરી છે. ટેક મહિન્દ્રા ઈન્ફોસિસ TCS વિપ્રો ટેક મહિન્દ્રા ઈન્ફોસિસ TCS વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ ક્યા શહેરમાં સ્થાપવામાં આવશે ? પટના નોઈડા કોલકાતા બેંગલુરુ પટના નોઈડા કોલકાતા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP