સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હવાલાની અસર દર્શાવાય છે.

ફક્ત નફા નુકસાન ખાતાંમાં
ફક્ત પાકા સરવૈયામાં
વેપાર ખાતામાં/નફા નુકસાન ખાતાંમાં અને પાકા સરવૈયામાં
ફક્ત વેપાર ખાતાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં કઈ બાબતનો સમાવેશ ન થવો જોઈએ ?

જરૂરી હવાલાનોંધ કરી સાચી આમનોંધ સંપૂર્ણ કરવી.
મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની ચકાસણી
હિસાબના ચોપડા લખતાં બધી કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી.
બધા વાઉચરોની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરકારી કર્મચારીએ મેળવેલાં 'મનોરંજન ભથ્થાં' ના સંદર્ભમાં નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

તેનો સૌપ્રથમ ગ્રોસ પગારમાં (પૂરેપૂરી રકમનો) સમાવેશ થશે અને ત્યાર પછી મૂળ પગારના 1/5 ભાગ કે ખરેખર મળેલું મનોરંજન ભથ્થું કે ₹ 5,000 પૈકી સૌથી ઓછી રકમ કપાત તરીકે બાદ થશે.
તે સંપૂર્ણપણે કરપાત્ર છે.
તે મૂળ પગારના 20% કે વધુમાં વધુ ₹ 5,000 સુધી કરમુક્ત છે.
તે સંપૂર્ણપણે કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP