સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી.

કરવેરા નક્કી કરવા
વેચાણકિંમત નક્કી કરવી
પડતર નક્કી કરવી
સંચાલકોના નિર્ણય ઘડતરમાં સહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું વાઉચર રોકડ આવક અંગેનું વાઉચર નથી.

લેણદારો સાથેનો પત્રવ્યવહાર
દેવાદારો સાથેનો પત્રવ્યવહાર
ઈશ્યુ કરેલી રસીદ
વેચાણ ભરતિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી ભાવેશને ₹ 1,20,000 નો વાર્ષિક મૂળ પગાર મળે છે. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 1/2 મોંઘવારી ભથ્થા સહિતના પગારના 12 1/2% લેખે ₹ 18,750 નો ફાળો કપાવે છે. અન્ય સાધનોમાંથી તેમની કરપાત્ર આવકો ₹ 90,000 છે. આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 1,47,500
₹ 1,42,500
₹ 1,87,500
₹ 96,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP