સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી ભાવેશને ₹ 1,20,000 નો વાર્ષિક મૂળ પગાર મળે છે. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 1/2 મોંઘવારી ભથ્થા સહિતના પગારના 12 1/2% લેખે ₹ 18,750 નો ફાળો કપાવે છે. અન્ય સાધનોમાંથી તેમની કરપાત્ર આવકો ₹ 90,000 છે. આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો ગ્રોસ પગાર કેટલો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?