સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેકનિકલ ડિરેક્ટરની ફી માટે ફાળવણીનો આધાર :

રોકાયેલી જગ્યા
પ્રત્યક્ષ મજૂરી
આપેલા સેવાના પ્રમાણમાં
કર્મચારીની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય પત્રકોના ઉપયોગકર્તા દ્વારા તેના નિર્ણયમાં નોંધપાત્ર રીતે અસર કરે તેવી બાબત નાણાંકીય પત્રકમાં પ્રગટ કરવામાં આવેલી ન હોય કે કોઈ બાબત અંગે ગેરરજૂઆત થયેલી હોય તો તેને ___ કહે છે.

હિસાબી ભૂલ
નોંધપાત્ર ભૂલ
નોંધપાત્ર વિસર ચૂક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ.

પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે
પડતરની ફોર્મ્યુલા મુજબ
પડતર / મૂળ કિંમતે
બજાર / ઉપજ કિંમતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચુકવવાનું બાકી ભાડું રૂ. 2,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની અસર શું થશે ?

જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો
મિલકતમાં વધારો તથા ઘટાડો
જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો
જવાબદારીમાં વધારો તથા ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP