સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી : પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ? દર વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે દર ત્રણ વર્ષે દર વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે દર ત્રણ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો : ₹ 85,000 ₹ 55,000 ₹ 1,15,000 ₹ 1,45,000 ₹ 85,000 ₹ 55,000 ₹ 1,15,000 ₹ 1,45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકાણ પર વળતરનો દર = ચોખ્ખો નફો કે કુલ મિલકતો જવાબદારીઓ ચાલુ દેવાં ચાલુ મિલકતો કુલ મિલકતો જવાબદારીઓ ચાલુ દેવાં ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ? 75,000 30,000 55,000 33,000 75,000 30,000 55,000 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપનીધારાની કઈ કલમમાં ઑડિટરની લાયકાતની જોગવાઈ કરવામાં આવી છે ? 241 141 226 146 241 141 226 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP