કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 4 જુલાઈ 3 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 4 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન સીરિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ચીન ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ટાઈગર કોરિડોર બનાવવાની ઘોષણા કરી ? છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? એમેઝોન નાઈલ સિંધુ થેમ્સ એમેઝોન નાઈલ સિંધુ થેમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP