સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાનુની ખર્ચ પડતરના પત્રકમાં ક્યા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે?

કારખાના ખર્ચ તરીકે
વહીવટી ખર્ચ તરીકે
વિતરણ ખર્ચ તરીકે
પ્રત્યક્ષ ખર્ચ તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી અનામતની રકમ કયા સૂત્રથી શોધી શકાય ?

કુલ મિલકતો - ધંધાની ખરીદકિંમત
ધંધાની ખરીદકિંમત - ચોખ્ખી મિલકતો
કુલ મિલકતો - કુલ દેવાં
ચોખ્ખી મિલકતો - ધંધાની ખરીદકિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.

₹ 17,424
₹ 17,824
₹ 25,000
₹ 15,840

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રવૃતિ નાણાંકીય પ્રવૃત્તિમાં આવે છે ?

જમીનની ખરીદી
સામાન્ય અનામતની જોગવાઈ
લોન પર વ્યાજ ચૂકવવું
ભાડાની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP