સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરનું પત્રક તૈયાર કરતાં ખાસ પ્લાન્ટનું ભાડું કયા ખર્ચમાં ઉમેરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂના કારખાનાની કિંમત ₹ 12,00,000 હોય અને પડતરમાં માલસામાન મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ 3:2:1 ના પ્રમાણમાં હોય તો મજૂરીની રકમ કેટલી હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકમ દ્વારા નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલી ચોક્કસ સિદ્ધાંતો, સુધારાઓ, પરંપરાઓ, નિયમો અને પ્રથાઓનો સમાવેશ ___ માં થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ?