સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કોઈ વિગત નાણાંકીય હિસાબમાં નોંધવામાં આવતી નથી ?

કારખાનાનું ધારી લીધેલું ભાડું
મૂડી પર વ્યાજ
રોકાણ વેચાણનો નફો
દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

તે સ્ટોરકીપર તૈયાર કરે છે.
તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે.
તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે.
તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે.

અવ્યવહારુતા
અવિશ્વસનીયતા
વિસરચૂક
ગેરરજૂઆત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP