સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?

₹ 12,500
₹ 40,000
₹ 25,000
₹ 30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

સામાન્ય તપાસ
અચાનક તપાસ
ઓડિટ કાર્યક્રમ
ઓડિટ નોંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નો જન્મ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી થયો છે ?

ગેટ (GATT)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)
વિશ્વ બેંક (IBRD)
એશિયન વિકાસ બેંક (ADB)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંના સમય મૂલ્યને મહત્વ ___ અભિગમમાં આપવામાં આવે છે.

ખર્ચ
નફાનું મહત્તમીકરણ
સંપત્તિનું મહત્તમીકરણ
આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP