સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો ખર્ચ ચલિત ખર્ચ ગણાય નહીં?

પેટ્રોલ-ડિઝલ ખર્ચ
ઘસારો
ડ્રાઈવરનો પગાર
વીમા પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?

કુલ મિલકત પદ્ધતિ
ઉચક / ઉઘડી રકમથી
ચોખ્ખી મિલકત પદ્ધતિથી
અવેજ પદ્ધતિથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

એકાઉન્ટન્ટ્સ
ઈજનેરો
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકીય હિસાબ મુજબ ખોટ ₹ 35,000 છે. માંડી વાળેલી પાઘડી ₹ 20,000 અને મળેલું ભાડું ₹ 15,000 છે‌‌. તો પડતરના હિસાબ મુજબ ___

ખોટ ₹ 30,000
નફો કે ખોટ નથી
ખોટ ₹ 15,000
નફો ₹ 30,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP