સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ લક્ષણ ધરાવતા ઉદ્યોગોમાં પ્રોત્સાહક યોજનાઓનું ક્ષેત્ર સામાન્ય રીતે અસ્થાને છે.

કામગીરી કે પ્રદર્શન માપનમાં મુશ્કેલી
ગુણવત્તા નિયંત્રણ
જોખમકારક કાર્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો બીજા નામે પણ જાણીતો છે કે,

પેટા નોંધનો ચોપડો
પ્રારંભિક આમનોંધનો ચોપડો
પ્રારંભિક અને મધ્યમ આમનોંધનો ચોપડો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ?

વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ
મિશ્ર પદ્ધતિ
ફક્ત રોકડ પદ્ધતિ
ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો.

₹ 3,000
₹ 4000
₹ 3,500
₹ 500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP