સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હેલ્સી યોજના મુજબ કર્મચારીને બચાવેલા સમયના ___ જેટલુ વેતન બોનસ તરીકે કર્મચારીને આપવામાં આવે છે બાકીનું બચાવેલા વેતન ___ ફાળે જાય છે.

90%, માલિકને
50%, માલિકને
90%, પણ કર્મચારીને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ઓડિટરના કાર્યમાં ઘટાડો કરે છે. પણ ઓડિટરની જવાબદારીમાં નહિ.

ઓડિટ નોંધપોથી
અણધારી તપાસ
પ્રાયોગિક તપાસ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રોત્સાહક વેતન એ કર્મચારી દ્વારા કરવામાં આવેલી ___ કામગીરીને બિરદાવવા માટે આપવામાં આવતો ___ છે.

અસાધારણ, નાણાકીય લાભ
સાધારણ, બિનનાણાકીય લાભ
સાધારણ, નાણાકીય લાભ
અસાધારણ, બિનનાણાકીય લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે.

ઓડિટ નોંધ
સામાન્ય તપાસ
અણધારી તપાસ.
ઓડિટ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂળભૂત રીતે ખાતાંને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેની ડાબી બાજુને શું કહે છે ?

સાચી બાજુ
ઉધાર બાજુ
ખોટી બાજુ
જમા બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP