સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ કિંમત મુજબ "પાઘડી" ઉદભવેલી હોય ત્યારે જો કોઈ લાંબો સમયગાળો નક્કી ન થયો હોય, તો તેની માંડવાળ માટે હિસાબી ધોરણ - 14માં કેટલો સમય ફરજિયાત દર્શાવેલો છે ?