સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડીબજાર કયા બજાર સાથે સંબંધ ધરાવે છે.

લાંબાગાળાની લોન બજાર
ઔદ્યોગિક જામીનગીરી બજાર
સરકારી જામીનગીરી બજાર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ?

ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે.
પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી.
ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે.
ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી છે-

માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં
ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન
ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન
માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ?

મુદ્દલકિંમત
હપતાની રકમ
મુદ્દલ રકમ + વ્યાજ
વ્યાજની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP