સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ?

મેળવણીની સંકલ્પના
વ્યવહારિતાની સંકલ્પના
બેવડી અસરની સંકલ્પના
નાણાંકીય માપનની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ.

પડતરની ફોર્મ્યુલા મુજબ
પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે
બજાર / ઉપજ કિંમતે
પડતર / મૂળ કિંમતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેનામાંથી કઈ વિગત બાદ થશે.

બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ
ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા
બેંક ચાર્જિસ
ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP