સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે ?

બે પ્રકારની
ચાર પ્રકારની
છ પ્રકારની
એક પણ પ્રકારની નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 18,000
₹ 50,000
₹ 3,600
₹ 21,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ?

વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ
ફક્ત રોકડ પદ્ધતિ
મિશ્ર પદ્ધતિ
ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP