સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામું, નામાપદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય ?

ના
કંઈ કહેવાય નહીં
અતિશયોક્તિ ગણાય.
હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹ 3,00,000 અને આખરની બાકી ₹ 3,60,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹ 40,000માં વેચ્યા અને નવાં રોકાણો ₹ 1,20,000માં ખરીધા હતાં. તો વર્ષ દરમિયાન રોકાણો વેચતાં કેટલી ખોટ ગઈ હશે ?

₹ 60,000
₹ 40,000
₹ 50,000
₹ 20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :
યાંત્રિક કલાકોપરોક્ષ ખર્ચ
21,60075,600
33,60093,600
સ્થિર પરોક્ષ ખર્ચ શોધો.

₹ 25,200
₹ 3,600
₹ 43,200
₹ 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

કાચું વેપાર ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP