સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચનાર વતી નાણાં ઉઘરાવતી અને વેચનાર વતી લેણદારોને નાણાં ચૂકવી આપતી કંપનીને કમિશન કઈ રકમ પર મળશે ?

દેવાદારો પાસેથી મળેલી રકમ
કુલ દેવાદારો + કુલ લેણદારો પર
ચોખ્ખી મિલકત પર
દેવાદારો પાસેથી મળેલી રકમ + લેણદારોને ચુકવેલ રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમાવેશ વખતે ખરીદ કિંમત પેટે આપવાના શેરની બજાર કિંમત ન આપી હોય તો શેરની ___ નક્કી કરવી પડે છે.

દાર્શનિક કિંમત
આંતરિક કિંમત
ઊપજ કિંમત
વાજબી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે.

તૈયાર માલ
કાચો માલ
પરોક્ષ માલ
અંશતઃ તૈયાર માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP