સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___

₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે.
₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે.
₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે.
₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માર્ગસ્થ માલ મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં ___ બતાવાય છે.

મૂડી દેવાં
મિલકત લેણા બાજુ
લેણદારમાં ઉમેરાય
સ્ટોકમાંથી બાદ કરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'સ્ત્રીધન' તરીકે નીચે પૈકી નાદારી અંગે કયો મુદ્દો સાચો છે.

નહિ ચૂકવવાનું દેવું
મિલકત
નાદારની પત્નીની લોન
પતિની બચત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધૂરા ભરપાઈ ઈક્વિટી શેર, બોનસ દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા માટે શેનો ઉપયોગ કરી શકાય નહીં.

સામાન્ય અનામત
જામીનગીરી પ્રીમિયમ
ન.નુ. ખાતું (જમાબાકી)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP