સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે. ઓડિટ કાર્યક્રમ ઓડિટ નોંધ અણધારી તપાસ. સામાન્ય તપાસ ઓડિટ કાર્યક્રમ ઓડિટ નોંધ અણધારી તપાસ. સામાન્ય તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી. સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર ફાળાનો ગુણોત્તર વેચાણનો જથ્થો સ્થિર ખર્ચની રકમ આવકવેરાનો દર ફાળાનો ગુણોત્તર વેચાણનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર CF (Correction Factor)શોધવા માટે પ્રત્યેક પુનરાવર્તન પામતાં અવલોકનના સમૂહ દીઠ ___ પદ ∑d² માં ઉમેરવામાં આવે છે. (m³ + m) ÷ 12 m³ + m (m³ - m) ÷ 12 m³ - m (m³ + m) ÷ 12 m³ + m (m³ - m) ÷ 12 m³ - m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ? નફો નુકસાન શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા મિલકતો શોધવા નફો નુકસાન શોધવા શરૂઆતની મૂડી શોધવા રોકડ સિલક શોધવા મિલકતો શોધવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ? દર ત્રણ વર્ષે દર વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે દર ત્રણ વર્ષે દર વર્ષે જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે દર બે વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હેલ્સી યોજના મુજબ કર્મચારીને બચાવેલા સમયના ___ જેટલુ વેતન બોનસ તરીકે કર્મચારીને આપવામાં આવે છે બાકીનું બચાવેલા વેતન ___ ફાળે જાય છે. 90%, પણ કર્મચારીને 50%, માલિકને આપેલ પૈકી એક પણ નહીં 90%, માલિકને 90%, પણ કર્મચારીને 50%, માલિકને આપેલ પૈકી એક પણ નહીં 90%, માલિકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP