સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક અંકુશ એ ____ ના કાર્યોની વ્યવસ્થા છે. ઓડિટર સંચાલકો આપેલ તમામ કર્મચારીઓ ઓડિટર સંચાલકો આપેલ તમામ કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો. ₹ 500 ₹ 4000 ₹ 3,500 ₹ 3,000 ₹ 500 ₹ 4000 ₹ 3,500 ₹ 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને વાજબી’ શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ? 1913 1985 1956 1900 1913 1985 1956 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ચોખ્ખી મિલકત, ખરીદકિંમત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ___ ગણાશે. મૂડી અનામત સામાન્ય અનામત પાઘડી મૂડી મૂડી અનામત સામાન્ય અનામત પાઘડી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ? નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન ‘‘ઓડિટરના હકો’’ના સંબંધમાં સાચું નથી ? બોર્ડ ઑફ ડિરેકટર્સની સભામાં હાજર રહેવાનો અધિકાર નિષ્ણાતની સલાહ મેળવવાનો અધિકાર હિસાબો અંગે માહિતી મેળવવાનો અધિકાર વેતન મેળવવાનો અધિકાર બોર્ડ ઑફ ડિરેકટર્સની સભામાં હાજર રહેવાનો અધિકાર નિષ્ણાતની સલાહ મેળવવાનો અધિકાર હિસાબો અંગે માહિતી મેળવવાનો અધિકાર વેતન મેળવવાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP