સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચુ છે.

પ્રાથમિક વાઉચરો એટલે નાણાંકીય પત્રકો.
વાઉચરો એટલે વ્યવહારના અસમર્થનમાં રજૂ થતી બાબતો.
આમનોંધ અને ખાતાવહી એ આનુષંગિક વાઉચરો નથી.
વાઉચિંગ એટલે હિસાબનોંધના સમર્થનમાં રજૂ થતા મૂળ દસ્તાવેજો તૈયાર કરવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્થિતિદર્શક નિવેદન મુજબ તૂટ અને List - H નાં વિવરણ (તૂટખાતા) મુજબની તૂટ ___

હવાલા નાખીને દૂર કરવી જોઈએ
અસમાન હોવી જોઈએ
સમાન હોવી જોઈએ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈપણ ખર્ચ એક્મદીઠ સમાન કે સરખું હોય તો તે ___ ખર્ચ ગણાય.

નિયમિત ખર્ચ
ચલિત ખર્ચ
સ્થિર ખર્ચ
અર્ધ-ચલિતખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કારખાના મેનેજરનો વાર્ષિક પગાર 2,00,000 છે તો તે ___ ખર્ચ કહેવાય.

અર્ધ-ચલિત ખર્ચ
સ્થિર ખર્ચ
ચલિત ખર્ચ
નિયમિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP