સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ વાઉચિંગનો હેતુ નથી.

બધા વ્યવહારોના દસ્તાવેજી પુરાવાઓ તપાસવા,
બધા વ્યવહારો સાચી રીતે નોંધાયેલા છે તે જોવું.
હિસાબીનોંધ તમામ વ્યવહારની થઈ છે. તે જોવું.
પેઢી ભવિષ્યમાં ખોટ કરે નહિ તે જોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક યંત્ર તા.1/1/2017 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી ખરીધું. કરાર વખતે ₹ 28000 ચૂકવ્યા, વ્યાજનો વાર્ષિક દર 10% છે. પ્રથમ હપ્તો ₹ 31,200, બીજો હપ્તો ₹ 24,800, ત્રીજો હપ્તો ₹ 18,800 અને ચોથો હપ્તો ₹ 13,200 છે. તો યંત્રની રોકડ કિંમત શોધો.

₹ 1,20,000
₹ 2,88,000
₹ 21,00,000
₹ 2,82,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

પાકું સરવૈયું
વેપાર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં
નફા નુકસાન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.

એક પણ નહીં
₹ 65,000
₹ 75,000
₹ 55,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP