સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકી કયો મુદ્દો સુસંગત નથી.

આપેલ પૈકી એક પણ નહીં
પાઘડીની કિંમત ચુક્વવામાં આવી હોય ત્યારે પાઘડીની ખરીદી ધંધા માટે જ થઈ છે તેની ખાતરી કરવી જોઈએ.
પાઘડીની ખરીદીનો ખર્ચ મૂડી ખર્ચ ગણાતો નથી.
પાઘડી અદશ્ય મિલકત હોવાથી તેનું અસ્તિત્વ હોતું નથી, છતાં તેની ચોપડે થયેલી નોંધ તપાસવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂની મૂડી સ્થિતિદર્શક નિવેદનમાં નોંધવામાં આવે છે કે કેમ ?

ના
હા
ખૂટતી માહિતી તરીકે નોંધાય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય વ્યવસ્થા એ ___

બચતોમાં ગતિશીલતા લાવે
બચતોનું પ્રેરકબળ છે.
આપેલ તમામ
ભંડોળનું રોકાણ કરે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી નીતિ નથી.

હિસાબો રોકડના ધોરણે રાખવા કે સંપાદનના ધોરણે
મૂડી ખર્ચની રકમ નક્કી કરવી
ઘસારાની જોગવાઈ સીધી લીટીની રીતે કરવી કે ઘટતી જતી બાકીની રીતે
માલસામગ્રીનું મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP