સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?

મૂડી પડતરના
શાખ તરલતાના
જોખમ અને પરિવર્તનના
ઈષ્ટતમપણના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.

₹ 3,20,000
₹ 1,80,000
₹ 2,30,000
₹ 2,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર રોકાણની પ્રવૃત્તિનો છે ?

ચૂકવેલ ડિવિડન્ડ
પાઘડી માંડી વાળવી
ઈક્વિટી શેર બહાર પાડવા
મળેલ ડિવિડન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP