સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___

ખામીવાળો અહેવાલ કહેવાય
આખરી અહેવાલ કહેવાય
વચગાળાનો અહેવાલ કહેવાય
અંશતઃ અહેવાલ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે.

આપેલ તમામ
શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા
શેરની ખાનગી ધોરણે ફાળવણી
હકના શેર બહાર પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર કે જમા બાકી સંદર્ભે નીચે દર્શાવેલાં ખાતાઓ પૈકી કયું ખાતું બાકીના અન્ય ખાતાઓની બાકી કરતાં વિરુદ્ધ બાકી ધરાવે છે ?

મુડી ખાતું
લેણીહૂંડીઓનું ખાતું
લેણદારોનું ખાતું
દેવીહુંડીઓનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP