સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત
હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત
નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત
ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કઈ ભૂલ કાચા સરવૈયા વડે જાણી શકાતી નથી ?

ખાતામાં ખોટી બાજુએ ખતવણીની ભૂલ
ખોટી રકમની ખતવણી
ખાતામાં બેવડી રકમથી ખતવણી
સંપૂર્ણ ભુલાઈ જવાની ભૂલ (વિસરચૂકની ભૂલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમા અંગેનું મહેસુલી ખાતું તે વિભાગનું

આવક જાવક ખાતું જ છે.
નફા નુકસાન ખાતું જ છે.
એક પણ નહી
ઊપજ- ખર્ચ ખાતું જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP