સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ? ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી નાદારની મિલકતની ઉપજમાંથી ચુકવણી કોને થાય છે. રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ પસંદગીના લેણદારોને બિનસલામત લેણદારોને સંપૂર્ણ સલામત લેણદારોને રિસિવરના ખર્ચ મહેનતાણાની રકમ પસંદગીના લેણદારોને બિનસલામત લેણદારોને સંપૂર્ણ સલામત લેણદારોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે. ઓડિટ નોંધ અણધારી તપાસ. ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ઓડિટ નોંધ અણધારી તપાસ. ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ ક્યું છે ? એંગલો-ઓસ્ટ્રેલિયન એંગલો-અમેરિકન અને ઇંડિયન ઇંડિયન એંગલો-અમેરિકન એંગલો-ઓસ્ટ્રેલિયન એંગલો-અમેરિકન અને ઇંડિયન ઇંડિયન એંગલો-અમેરિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___ મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે દાવાની રકમમાં ઉમેરાશે પ્રીમિયમમાં ઉમેરાશે એક પણ નહીં મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે દાવાની રકમમાં ઉમેરાશે પ્રીમિયમમાં ઉમેરાશે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો. 3 2 1.5 1.2 3 2 1.5 1.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP