કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ? હરિયાણા આંધ્ર પ્રદેશ લદાખ દિલ્હી હરિયાણા આંધ્ર પ્રદેશ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે વિધાન પરિષદ બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો ? ગુજરાત પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? પે પલ ફોન પે પેટીએમ ગૂગલ પે પે પલ ફોન પે પેટીએમ ગૂગલ પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. લદાખ ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ બંને આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. આપેલ પૈકી એક પણ નહીં સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP