GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

અવ્યવીભાવ
મધ્યમપદલોપી
બહુવ્રીહી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેનાં પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

24 મીટર
38 મીટર
10 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ઓછું આવવું

વધારે ન હોવું
ખૂશ થવું
કરકસર કરવી
દુ:ખ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે?

બનાસકાંઠા
પોરબંદર
કચ્છ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP