GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ ક્યા જિલ્લામાં આવેલું છે? ભરૂચ આણંદ અરાવલી નવસારી ભરૂચ આણંદ અરાવલી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવી ? મુંબઈ કલકત્તા હૈદરાબાદ દિલ્હી મુંબઈ કલકત્તા હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જો GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને 2395339 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યા કોડ દ્વારા દર્શાવી શકાય ? 198532 189532 189352 183952 198532 189532 189352 183952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ'ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે ? 1994 1998 1996 1999 1994 1998 1996 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સમયવાચક કારણવાચક સ્થળવાચક ક્રમવાચક સમયવાચક કારણવાચક સ્થળવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP