કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો ? મનસુખ માંડવિયા કિરણ રિજિજુ અનુરાગ ઠાકુર પુરુષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા કિરણ રિજિજુ અનુરાગ ઠાકુર પુરુષોત્તમ રૂપાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVIC ગુજરાતના કયા સ્થળે BOLD પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે ? કેવડિયા આહવા કચ્છનું રણ ધોલેરા કેવડિયા આહવા કચ્છનું રણ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ટોક્યો ઓલિમ્પિક્સમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજધારક કોણ રહેશે ? અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં બજરંગ પુનિયા મનપ્રીતસિંહ અભિનવ બિન્દ્રા આપેલ પૈકી એક પણ નહીં બજરંગ પુનિયા મનપ્રીતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ નિકોલા મેક્ટિક મેટ પેવિક મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ નિકોલા મેક્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ગાંવ બુરા’ ક્યા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે ? કર્ણાકટ ઓડિશા આસામ બિહાર કર્ણાકટ ઓડિશા આસામ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP