GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખોટી જોડણી શોધો. પરિચારિકા હોશિંયાર પરિચિત વીજળી પરિચારિકા હોશિંયાર પરિચિત વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - સાવલી અવલી ઝાવલી કવલી સાવલી અવલી ઝાવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP