સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? A B O AB A B O AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાચા જોડકા જોડો. અA) Ornithology B) Anthropology C) Physiology D) Botany બ 1. Body 2. Birds 3. Plants 4. Man A-4, B-1, C-2, D-3 A-2, B-4, C-1, D-3 A-2, B-4, C-3, D-1 A-3, B-4, C-2, D-1 A-4, B-1, C-2, D-3 A-2, B-4, C-1, D-3 A-2, B-4, C-3, D-1 A-3, B-4, C-2, D-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. પાણી પ્રોટીન વિટામીન - એ વિટામીન - સી પાણી પ્રોટીન વિટામીન - એ વિટામીન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? બુધ મંગળ શુક્ર શનિ બુધ મંગળ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? ક્લોમ્બ જોઉલ્સ વોલ્ટ એમ્પીયર ક્લોમ્બ જોઉલ્સ વોલ્ટ એમ્પીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP