સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 10-100 nm 1-100 nm 1-10 nm 1-1000 nm 10-100 nm 1-100 nm 1-10 nm 1-1000 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? ક્લોરીન ગેસ ડીઝલ પેટ્રોલ સીએનજી ક્લોરીન ગેસ ડીઝલ પેટ્રોલ સીએનજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? પીળું લાલ વાદળી કાળુ પીળું લાલ વાદળી કાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 30 સેમી 15 સેમી 20 સેમી 10 સેમી 30 સેમી 15 સેમી 20 સેમી 10 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા અંગમાં પથરી ન થાય ? પેન્ક્રિયાસ કિડની ગોલ બ્લેડર લીવર પેન્ક્રિયાસ કિડની ગોલ બ્લેડર લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP