GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો.

તુર્કી
સિરીયા
અફઘાનિસ્તાન
ઈરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચીવ
મુખ્ય સચીવશ્રી
સ્પીકર
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ?

જામનગર
ગોંડલ
ભાવનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે?

કોરીયન
સ્વીડીશ
પર્સીયન
ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP