GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 વર્ષ 32 વર્ષ 24 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 32 વર્ષ 24 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___. later latter laiter letter later latter laiter letter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Find the correct spelling for a respiratory disease. Pnumoniya Neumonia Numonia Pneumonia Pnumoniya Neumonia Numonia Pneumonia ANSWER DOWNLOAD GUJARATI MCQ APP