બાયોલોજી (Biology)
સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ?

રૉબર્ટ હૂક
રૉબર્ટ બ્રાઉન
સ્લીડન- શ્વૉન
રોબર્ટ કૉચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેલસ અને સસ્પેન્શન સવર્ધનમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન ?

ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ
ABA
ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ
નેપ્થેલિન એસિટિક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
'કોષની સંપૂર્ણ ક્ષમતા' એટલે,

પુનઃસર્જન સમતા
મૂળપ્રેરક ઘટક
એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ
દૈહિક ગર્ભનું ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ?

મેરુદંડી
નુપૂરક અને શૂળચર્મી
આપેલ તમામ
સંધિપાદ અને મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP