બાયોલોજી (Biology) લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ? કણાભસૂત્ર કોષરસ કોષદીવાલ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષરસ કોષદીવાલ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? શ્વાસનળી ઉત્સર્ગિકા વક્ષચેતારજ્જુ બંધ રુધિરાભિસરણતંત્ર શ્વાસનળી ઉત્સર્ગિકા વક્ષચેતારજ્જુ બંધ રુધિરાભિસરણતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવસ્થાન સંરક્ષણ અભિગમ એ કોનો મુખ્ય હેતુ છે ? વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? પેશીનિર્માણ પરિવર્તન અંગજનન વિકાસ પેશીનિર્માણ પરિવર્તન અંગજનન વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ? વનસ્પતિના સંગ્રહની બાબતે સંશોધનથી પુસ્તકાલયથી વર્ગીકરણથી વનસ્પતિના સંગ્રહની બાબતે સંશોધનથી પુસ્તકાલયથી વર્ગીકરણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. રિબોઝોમ કણાભસૂત્ર લાઇસોઝોમ હરિતકણ રિબોઝોમ કણાભસૂત્ર લાઇસોઝોમ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP