બાયોલોજી (Biology)
સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?

ગાલનાકોષ
શાહમૃગનું ઈંડું
જીવાણુ
માઇકોપ્લાઝમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના વાક્યમાંથી એક હર્બેરીયમ પત્ર માટે સત્ય નથી :

નમૂનાનું આરોપણ થાય.
કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય.
ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય.
વિષાક્તન પ્રક્રિયા કરાવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

વિહંગ
સંધિપાદ
મૃદુકાય
કોષ્ઠાંત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો.

પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે.
ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે.
ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે.
અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP