બાયોલોજી (Biology)
જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ?

કશા
ફિમ્બ્રી
પિલિ
પિલિ અને ફિમ્બ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ?

સંધિપાદ
મૃદુકાય
શૂળત્વચી
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ?

કોષદીવાલ
કણાભસૂત્ર
કોષરસ
રિબોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?

નામકરણ
ઓળખવિધિ
વર્ગીકરણ
ભૌગોલિક વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે?

શીર્ષમેરુદંડી
પૃષ્ઠવંશી
અમેરુદંડી
પુચ્છમેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP